શ્રી પે.સે.શાળા નં. ૨ ધ્રાંગધ્રા આપનું હાર્દિક સ્વાગત કરે છે. C.R.C. રણછોડભાઇ પ્રજાપતી

Wednesday, 1 January 2014

હોમ


ધ્રાંગધ્રા તાલુકામાં  આવેલી  સી.આર.સી. પે.સે.શાળા નં. ૨ ધ્રાંગધ્રા          જે  ચાર સ્કૂલો નું  બનેલુ  નાનકડું  સી.આર.સી.  છે. પરતું                  શ્રી બી.આર.સી. કો- ઓર્ડિનેટર  આકાશભાઇ  પટેલ  અને  સી.આર.સી.      શ્રી રણછોડભાઇ  પ્રજાપતિ  તેમજ  આચાર્યશ્રી  કૃષ્ણસિંહ ઝાલા સાહેબ ના માર્ગદર્શન થી અનેક ગુણવતાસભર  અનેક વિવિધલક્ષી  પ્રવૃતિઓથી  સતત  ધબકતું  રહેછે.   સી.આર.સી.  શ્રી રણછોડભાઇ  પ્રજાપતિ ની  એવી  ઇચ્છા  હતી કે  સી.આર.સી. ધ્રાંગધ્રા-૨  ની  વિવિધ  પ્રવૃતિઓ  જો બ્લોકના  માધ્યમથી  ઇંટરનેટ  પર  મુકવામાં  આવે તો  સમગ્ર  દુનિયા તેમની  પ્રવૃતિઓથી  પરિચિત  થાય.  તેમજ  તેમના  કલસ્ટર  માં  રહેલા  તમામ  શિક્ષકોની  માહિતી  પ્રોફાઇલ  સ્વરૂપે  પ્રગટ  થાય.  તમારી  પાસે  કોઇ  સ્કૂલ  ઉપયોગી  માહિતી  હોય  તો  crc.dhg.dhg2@gmail.com   પર  મોકલી  શકો  છો.  અમે  આપના  નામ  સાથે  અપલોડ  કરીશુ.